ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''ઑક્સિડેશન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઑક્સિડેશન : જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન મેળવાતો હોય અથવા હાઇડ્રોજન ગુમાવાતો હોય તો તે પ્રક્રિયાને ઑક્સિડેશન કહેવાય છે.  દા.ત.,

$(i)$ $4 Na + O _{2} \rightarrow 2 Na _{2} O$

$(ii)$ $2 H _{2}+ O _{2} \rightarrow 2 H _{2} O$

$(iii)$ $2 Mg + O _{2} \longrightarrow 2 MgO$

$(iv)$ $2 Cu (s)+ O _{2}(g) \rightarrow 2 CuO (s)$

Similar Questions

''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.

એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. 

નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ

$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ

$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન

''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.

$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$

ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?